ગુજરાત રાજ્ય યોગ બોર્ડ: ઝોન અને જિલ્લા કોઓર્ડિનેટરો સાથે સમીક્ષા બેઠક અને આગામી મિશન પર ચર્ચા 3 NOV 2025
December 26, 2025
આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ખાતે ઝોન 1 અને ઝોન 2 ના ઝોન અને જિલ્લા કોઓર્ડિનેટરો સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
નવા વર્ષની શુભેચ્છાઓ સાથે આવનારા કાર્યક્રમોના આયોજન અને યોગના કાર્યને વધુ વેગ આપવા અંગે ચર્ચા કરી 



