વ્યારામાં યોગની લહેર: 'સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન હેઠળ દ્વિતીય દિવસની શિબિરમાં ઉમટ્યો જનસેલાબ 7 DEC 2025
December 26, 2025
સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત આજે વ્યારા, Tapi ખાતે દ્વિતીય દિવસના ધ્યાન અને યોગ શિબિરનું આયોજન થયું.
સ્થાનિક નાગરિકોમાં યોગ પ્રત્યેનો ઉત્સાહ, નિયમિતતા અને ઊર્જા ખરેખર પ્રશંસનીય રહી.
ધ્યાન અને યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક શાંતિ મેળવવા માટે લોકો મોટા પ્રમાણમાં જોડાયા,
જે વ્યારાના આરોગ્ય જાગૃતિના વધતા સ્તરનું પ્રતિબિંબ છે.



